આપણા શરીરમાં પોષક તત્વોની પૂરતી માત્રા મેળવવા માટે, આપણે તંદુરસ્ત ખોરાક અને જ્યુસનું સેવન કરીએ છીએ. તેથી, તમારા માટે ગુજરાતી અને અંગ્રેજીમાં ફળોના નામ (Fruits Name in Gujarati and English) જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે સૌથી વધુ સ્વાસ્થ્ય વર્ધક ખોરાક છે.
નિષ્ણાતોના મતે, ફળો અને શાકભાજી તમારા રોજિંદા આહારનો મહત્વપૂર્ણ ભાગ હોવા જોઈએ, કારણ કે તેમાં આવશ્યક વિટામિન્સ અને ખનિજો હોય છે. આ તમને સ્વસ્થ રાખવામાં અને કેટલીક બીમારીઓથી બચાવવામાં ઘણી મદદ કરી શકે છે. તો ચાલો આજે તેમના નામ વિશે માહિતી મેળવીએ.
20+ Popular Fruits Name in Gujarati and English With Pictures (લોકપ્રિય ફળોના નામ અને તેમના ફોટા)
No | Fruits Name in English | Fruits Name in Gujarati |
1 | Banana (બનાના) | કેળું (kelu) |
2 | Apple (એપલ) | સફરજન (safarajan) |
3 | Orange (ઓરેન્જ) | નારંગી (narangi) |
4 | Watermelon (વોટરમેલન) | તરબૂચ (tarbuch) |
5 | Mango (મેંગો) | કેરી (keri) |
6 | Grapes (ગ્રેપ્સ) | દ્રાક્ષ (draksh) |
7 | Pineapple (પાઈનેપલ) | અનાનસ (ananas) |
8 | Pear (પિઅર) | નાશપતી (naspati) |
9 | Strawberry (સ્ટ્રોબેરી) | સ્ટ્રોબેરી (stroberi) |
10 | Papaya (પપૈયા) | પાપૈયું (papayu) |
11 | Coconut (કોકોનટ) | નાળિયેર (naliyer) |
12 | Guava (ગુઆવા) | જામફળ (jamfal) |
13 | Lychee (લિચી) | લિચી (lichi) |
14 | Pomegranate (પોમેગ્રાન્ટે) | દાડમ (dadam) |
15 | Sapota or Naseberry (સપોટા) | ચીકુ (chiku) |
16 | Muskmelon | ટેટી (Teti) |
17 | Sweet Lime (સ્વીટ લાઇમ) | મોસંબી (mosambi) |
18 | Sugar Cane (સુગર કેન) | શેરડી (sheradi) |
19 | Cherry (ચેરી) | ચેરી (cheri) |
20 | Lemon (લેમન) | લીંબુ (limbu) |
21 | Citrus (સિટ્રસ) | લીંબુ (limbu) |
22 | Blackberry (બ્લેકબેરી) | જાંબુ (Jambu) |
23 | Custard Apple (કસ્ટર્ડ એપલ) | સીતાફળ (sitafal) |
24 | Peach (પીચ) | આલુ બદામ (Aalu Badam) |
25 | Fig (ફિગ) | અંજીર (Anjir) |
26 | Mulberry (માલબેરી) | શેતૂર (shetur) |
27 | Apricots (એપ્રીકોટ) | જરદાળુ (jardalu) |
28 | Gooseberry (ગુસબેરી) | આંબળા (Aambla) |
29 | Barberry (બાર્બેરી) | બાર્બેરી (barbary) |
30 | Blueberry (બ્લુબેરી) | બ્લુબેરી (blu beri) |
31 | Black Currant (બ્લેક કરંટ) | કાળી દ્રાક્ષ (Kali Draksh) |
32 | Tamarind (તમરિન્ડ) | આંબલી (aambli) |
33 | Raspberry (રાસબરી) | રાસબરી (Rasbary) |
34 | Cranberry (ક્રેનબેરી) | ક્રેનબેરી (krenberi) |
35 | Pineberry (પાઇનબેરી) | પાઇનબેરી (painberi) |
36 | Pumpkin | કોળુ (Kolu) |
Nuts and Dry Fruits Name in Gujarati and English (ગુજરાતી અને અંગ્રેજીમાં સૂકા મેવાના નામ)
સૂકા ફળો આમ તો ફળો જ છે, પણ તેમાંના મોટાભાગના પાણીનું પ્રમાણ કુદરતી રીતે, તડકામાં સૂકવવાથી અથવા ખાસ ઇલેક્ટ્રિક ડ્રાયર અથવા ડિહાઇડ્રેટરનો ઉપયોગ કરીને દૂર કરવામાં આવે છે.
No | Dry Fruits Name in English | Dry Fruits Name in Gujarati |
1 | Cashews (કેશ્યુ) | કાજુ (kaju) |
2 | Almond (આલ્મન્ડ) | બદામ (badam) |
3 | Pistachio (પિસ્તાચીઓ) | પિસ્તા (pista) |
4 | Walnut (વોલનટ) | અખરોટ (akhrot) |
5 | Peanuts (પીનટ) | મગફળી (Magfali) |
6 | Raisins (રેસીન) | કિસમિસ (kismis), સૂકી દ્રાક્ષ |
7 | Dry Apricot (ડ્રાય એપ્રિકોટ) | જરદાળુ (jardalu) |
8 | Dates (ડેટ્સ) | ખજુર (khajur) |
9 | Dry Figs (ડ્રાય ફિગ) | અંજીર (Anjir) |
10 | Dry Coconuts (ડ્રાય કોકોનટ) | ટોપરું (topru) |
11 | Pine Nuts (पाइन नट) | દેવદાર નુ ફળ (devdar nu fal) |
12 | Prunes (પૃન્સ) | સૂકી આલુ બદામ (suki aalu badam) |
13 | Areca Nut (એરિકા નટ) | સોપારી (Sopari) |
14 | Dried Persimmon (ડ્રાય પર્સિમોન) | પર્સિમોન (parsimon) |
15 | Chestnut (ચેસ્ટનટ) | શિંગોડા (shingoda) |
10 Most Popular Fruits in The World (વિશ્વના 10 સૌથી લોકપ્રિય ફળો)
- Banana– કેળા
- Watermelon– તરબૂચ
- Apple– સફરજન
- Grapes– દ્રાક્ષ
- Strawberries– સ્ટ્રોબેરી
- Oranges– નારંગી
- Pineapple– અનાનસ
- Avocado– એવોકાડો
- Mango– કેરી
- Pears– નાશપતી
Popular Exotic Fruits (લોકપ્રિય વિદેશી ફળો)
- Avocado- એવોકાડો
- Dragon Fruit- ડ્રેગન ફ્રૂટ
- Kiwi– કીવી
- Jackfruit– જેકફ્રૂટ (ફણસ)
- Star Fruit- સ્ટાર ફ્રૂટ
- Mangosteen- મેંગોસ્ટીન
- Rambutan- રામબુટન
- Kiwano- કિવાનો
- Longan- લોંગન
- Durian- ડ્યુરિયન
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
એવોકાડોનો સ્વાદ કેવો છે?
જ્યારે પાકે છે, ત્યારે આ ફળમાં હળવો અખરોટ જેવો સ્વાદ અને ખૂબ જ ઓછી મીઠાશ હોય છે, પરંતુ તેનો સ્વાદ અન્ય ફળો જેટલો મીઠો હોતો નથી.
સૌથી આરોગ્યપ્રદ ફળ કયું છે?
સફરજન અને એવોકાડો સૌથી આરોગ્યપ્રદ ફળ માનવામાં આવે છે.
Summary (સારાંશ)
જો તમે ગુજરાતી ભાષાની સાથે અંગ્રેજી શીખવા જઈ રહ્યા છો, તો તમને ફળોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Popular Fruits Name in Gujarati and English) જાણકારી હોવી ખુબ મહત્વપૂર્ણ છે. જો તમે પણ આવા જ શબ્દભંડોળની નિયમિતપણે અપડેટ મેળવવા માગતા હોય તો Names Info ને તમામ Social Media પ્લેટફોર્મ અને YouTube પર જરૂર ફોલો કરો.