Domestic Animals Name in Gujarati and English | પાલતુ પ્રાણીઓના નામ

આપણે દરરોજ આપણી આસપાસ પ્રાણીઓ જોઈએ છીએ, પરંતુ તેના પણ કેટલાક પ્રકાર છે. જેમાંથી આ આર્ટિકલમાં આપણે પાલતુ પ્રાણીઓના નામ (Domestic Animals Name in Gujarati and English) જોવા જઈ રહ્યા છીએ. સસ્તન પ્રાણીઓના મુખ્યત્વે બે પ્રકાર છે, જેમાં જંગલી અને પાળેલા પ્રાણીઓનો સમાવેશ થાય છે.

આ એવા જીવો છે જેઓ તેમના જીવનનો મોટાભાગનો સમય માણસો સાથે વિતાવે છે. આવા પ્રાણીઓને અમે શોખ કે વ્યવસાય માટે પાળીએ છીએ. તેમની સાથે રહેવાથી મનુષ્યને કોઈ ખતરો નથી અને તેઓ આપણી સાથે મિત્રો બનીને રહે છે.

Pets or Domestic Animals Name in Gujarati and English With Pictures (પાલતુ પ્રાણીઓના નામ અને તેની ફોટો)

લોકો કૂતરા અને બિલાડીઓને શોખ માટે અથવા તેમની એકલતા દૂર કરવા માટે પાળે છે. જ્યારે આપણે રોજી રોટી કમાવવા માટે ગાય, ભેંસ ઘેટું કે બકરી પાળીએ છીએ.

domestic animals name in gujarati and english with pictures
NoDomestic Animals Name in EnglishDomestic Animals Name in Gujarati
1Dogકૂતરો
2Catબિલાડી
3Horseઘોડો
4Cowગાય
5Buffaloભેંસ
6Camelઊંટ
7Oxબળદ
8Bullઆખલો
9Goatબકરી
10Sheepઘેટાં
11Donkeyગધાડુ
12Pigભૂંડ
13Muleખચ્ચર
14Yakયાક
15Fishમાછલી
16Pigeonકબૂતર
17Parrotપોપટ
18Duckબતક

FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

સૌથી વધુ લોકપ્રિય પાલતુ પ્રાણી કયું છે?

કુતરાને સૌથી લોકપ્રિય પાળતુ પ્રાણી માનવામાં આવે છે. ત્યારબાદ બિલાડી સૌથી લોકપ્રિય પ્રાણી છે.ત્યારબાદ બિલાડી સૌથી લોકપ્રિય પ્રાણી છે.

Summary (સારાંશ)

જો તમે ગુજરાતી ભાષાની સાથે અંગ્રેજી શીખવા જઈ રહ્યા છો, તો તમને પાલતુ પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Pets or Domestic Animals Name in Gujarati and English) જાણકારી હોવી ખુબ મહત્વપૂર્ણ છે. જો તમે પણ આવા જ શબ્દભંડોળની નિયમિતપણે અપડેટ મેળવવા માગતા હોય તો Names Info ને તમામ Social Media પ્લેટફોર્મ અને YouTube પર જરૂર ફોલો કરો.