આપણા શરીરના ઘણા જુદા જુદા ભાગો છે, જે સામાન્ય જીવનમાં રોજિંદા કામ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે દરેક વિદ્યાર્થી માટે શરીરના અંગોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Body Parts Name in Gujarati and English) જાણવું ખૂબ જ જરૂરી છે. પ્રાણી હોય કે માનવ શરીર, તેના તમામ અંગો ચોક્કસ પ્રકારના કામ માટે બનાવવામાં આવે છે.
જો શરીરનું કોઈ અંગ યોગ્ય રીતે કામ કરતું નથી અથવા કોઈ રોગનો શિકાર બને છે, તો વ્યક્તિને સામાન્ય જીવન જીવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉદાહરણ તરીકે, આંખો જોવાનું કાર્ય કરે છે, જો તે કોઈ રોગથી પ્રભાવિત હોય તો જોવામાં મુશ્કેલી થાય છે.
Body Parts Name in Gujarati and English With Pictures (શરીરના અંગોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં સાથે સાથે તેના ફોટો)
આ શરીરના બાહ્ય અવયવો છે અને તેમાંના મોટાભાગનાને તમે નિયંત્રિત કરી શકો છે. ઉદાહરણ તરીકે, તમે ઇચ્છો તેમ તમારા હાથ ખસેડી શકો છો.
No | Body Parts Name in English | Body Parts Name in Gujarati |
1 | Head | માથું (Mathu) |
2 | Forehead | કપાળ (kapal) |
3 | Hair | વાળ (Vaal) |
4 | Face | ચહેરો (Chehro) |
5 | Eyes | આંખ (Akh) |
6 | Eyelids | પાંપણ (Papan) |
7 | Nose | નાક (Nak) |
8 | Cheeks | ગાલ (Gaal) |
9 | Ears | કાન (Kaan) |
10 | Earlobe | કાનની બૂટ (Kaan ni But) |
11 | Temple | લમણું (Lamnu) |
12 | Mouth | મોં (Mo) |
13 | Teeth | દાંત (Daat) |
14 | Molar Teeth | દાઢ (Daadh) |
15 | Lips | હોઠ (Hooth) |
16 | Tongue | જીભ (Jibh) |
17 | Mustache | મૂછ (Mucch) |
28 | Beard | દાઢી (Dadhi) |
19 | Jaw | જડબું (Jadbu) |
20 | Chin | હડપચી (Hadapachi) |
21 | Throat | ગળું (Galu) |
22 | Neck | ગરદન (Gardan) |
23 | Shoulders | ખભો (Khabho) |
24 | Arm | બાવડુ (Bavadu) |
25 | Armpit | બગલ (Bagal) |
26 | Hand | હાથ (Haath) |
27 | Elbows | કોણી (Koni) |
28 | Wrist | કાંડું (Kandu) |
29 | Fist | મુઠ્ઠી (Muthhi) |
30 | Palm | હથેળી (Hatheli) |
31 | Finger | આંગળી (Angli) |
32 | Thumb | અંગૂઠો (Angutho) |
33 | Nail | નખ (Nakh) |
34 | Chest | છાતી (Chhati) |
35 | Breast | સ્તન (Stan) |
36 | Back | પીઠ (Pith) |
37 | Waist | કમર (Kamar) |
38 | Navel | નાભિ (Nabhi) |
39 | Stomach | પેટ (Pet) |
40 | Legs | પગ (Pag) |
41 | Thigh | સાથળ (Sathal) |
42 | Knee | ઘૂંટણ (Ghutan) |
43 | Calves | પંજો (Panajo) |
44 | Feet | પગ (Pag) |
45 | Ankle | પગની ઘૂંટી (Pag ni Ghuti) |
46 | Step | પગલું (Pagalu) |
47 | Heel | એડી (Edi) |
48 | Sole of foot | પગનું તળિયું (Pag nu Taliyu) |
49 | Toes | પગની આંગળીઓ (Pag ni angaliyo) |
50 | Skin | ત્વચા (Tvacha) |
Internal Body Parts Name in Gujarati and English (શરીરના આંતરિક અવયવોના નામ અને તેમના ફોટા)
આ શરીરના એવા ભાગો છે જેને તમે બહાર જોઈ શકતા નથી, તેથી તેમને આંતરિક ભાગો કહેવામાં આવે છે. આવા મોટા ભાગના અવયવો પોતાના ચોક્કસ કાર્યો જાતે કરતા રહે છે, જેને તમારે નિયંત્રિત કરવાની જરૂર નથી અથવા તમે ઇચ્છો તો પણ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે, જો તમે હૃદય, ફેફસાં, લીવર જેવા શરીરના અંગો ને નિયંત્રિત કરી શકતા નથી.
No | Internal Body Parts Name in English | Internal Body Parts Name in Gujarati |
1 | Skeletal | કંકાલ (Kankal) |
2 | Bones | હાડકા (Hadka) |
3 | Muscles | સ્નાયુઓ (sanyuo) |
4 | Joints | સાંધા (sandha) |
5 | Blood | લોહી (Lohi) |
6 | Blood Vessel | નસ (nas) |
7 | Capillaries | રુધિરકેશિકા (rudhir keshika) |
8 | Nerves System | ચેતા તંત્ર (cheta) |
9 | Vulva | વાલ (Val) |
10 | Skull | ખોપડી (Khopdi) |
11 | Brain | મગજ (magaj) |
12 | Eye Ball | આંખની કિકી (Aakh ni kiki) |
13 | Eardrum | કાનનો પડદો (Kan no padado) |
14 | Nostril | નસકોરું (naskoru) |
15 | Salivary Glands | લાળ ગ્રંથીઓ (lal granthio) |
16 | Tonsils | કાકડા (Kakda) |
17 | Palate | તાળવું (Talvu) |
18 | Larynx | કંઠ નળી (kanth nali) |
19 | Trachea | શ્વાસનળી (Swasnali) |
20 | Oesophagus | પાચનતંત્ર (Pachantantra) |
21 | Thyroid | થાઇરોઇડ (thayroid) |
22 | Rib | પાંસળી (pasali) |
23 | Spinal Cord | કરોડરજજુ (karodrajju) |
24 | Lungs | ફેફસા (Fefsa) |
25 | Heart | હૃદય (Haday) |
26 | Artery | ધમની (dhamni) |
27 | Veins | શીરા (Shira) |
28 | Liver | યકૃત (yakrut) |
29 | Gallbladder | પિત્તાશય (pitashay) |
30 | Stomach | પેટ (pet) |
31 | Large Intestine | મોટું આતરડું (Motu atardu) |
32 | Small Intestine | નાનું આતરડું (Nanu atardu) |
33 | Uterus | ગર્ભાશય (garbhashay) |
34 | Embryo | ગર્ભ (garbh) |
35 | Kidneys | મૂત્રપિંડ (mutrapind) |
36 | Bone Marrow | મજ્જા (majja) |
37 | Bladder | મૂત્રાશય (Mutrashay) |
38 | Urethra | મૂત્રમાર્ગ (Mutramarg) |
39 | Scrotum | અંડકોશ (andkosh) |
40 | Ovary | અંડાશય (andashay) |
41 | Rectum | મળમાર્ગ (mal marg) |
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
આંખનું કાર્ય શું છે?
શરીરના આ ભાગની મદદથી તમે જોઈ શકો છો અને માનવ આંખ લાખો રંગો જોઈ શકે છે. જ્યારે કેટલાક પ્રાણીઓ એવા છે જેમની આંખો બહુ ઓછા રંગોને ઓળખી શકે છે અને કેટલાક પ્રાણીઓની પ્રજાતિઓને આંખો જ નથી હોતી.
દાંતના કેટલા પ્રકાર છે?
દાંતના મુખ્ય બે પ્રકાર છે, એક સામાન્ય દાંત અને બીજી દાઢ (Molar Teeth).
પોલિયોથી શરીરના કયા અંગને અસર થાય છે?
જ્યારે આ રોગ થાય છે, ત્યારે પગને અસર થાય છે અને વ્યક્તિ વિકલાંગ બની જાય છે. આ રોગનો કોઈ ઈલાજ નથી, પરંતુ તમે રસીકારણ કરાવીને આ રોગથી બચી શકો છો.
Summary (સારાંશ)
જો તમે ગુજરાતી ભાષાની સાથે અંગ્રેજી શીખવા જઈ રહ્યા છો, તો તમને શરીરના અંગોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Body Parts Name in Gujarati and English) જાણકારી હોવી ખુબ મહત્વપૂર્ણ છે. જો તમે પણ આવા જ શબ્દભંડોળની નિયમિતપણે અપડેટ મેળવવા માગતા હોય તો Names Info ને તમામ Social Media પ્લેટફોર્મ અને YouTube પર જરૂર ફોલો કરો.