100+ Animals Name in Gujarati and English | પ્રાણીઓ ના નામ

આપણી આસપાસ પણ હજારો અલગ અલગ પ્રાણીઓની પ્રજાતિઓ જીવિત છે, જેને આપણે દરરોજ જોઈએ છીએ. તેથી તમારા માટે પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Animals Name in Gujarati and English) જાણવું ખુબ મહત્વપૂર્ણ છે. તો ચાલો આજે કંઈક નવું જાણીએ. અહીં તમને જાનવરોના પ્રકારો અનુસાર એક અલગ અલગ સૂચિ આપવામાં આવી છે, જેથી તમારા માટે યાદ રાખવું સરળ બને.

જાનવરો પણ મનુષ્યની જેમ જ જીવિત જીવો છે, તેમના પ્રકારો પણ અલગ-અલગ છે. પ્રાણીઓને પણ જીવવા માટે ખોરાક અને પાણીની જરૂર હોય છે, પ્રાણીઓ છોડ કે અન્ય પ્રાણીઓ ખાઈને પોતાનું પેટ ભરે છે. આ સિવાય પ્રાણીઓ પણ અનુભવી શકે છે કે તેમની આસપાસની દુનિયામાં શું ચાલી રહ્યું છે.

Mammals Name in Gujarati and English With Pictures (સસ્તન પ્રાણીઓના નામ)

સસ્તન પ્રાણીઓ, મનુષ્યોની જેમ, તેમના બચ્ચાને દૂધ પીવડાવે છે અને સાથે સાથે અન્ય પ્રકારના પ્રાણીઓ કરતાં વધુ વિકસિત મગજ ધરાવે છે.

animals name in gujarati and english with pictures
NoAnimals Name In EnglishAnimals Name In Gujarati
1Lionસિંહ
2Tigerવાઘ
3Dogકૂતરો
4Catબિલાડી
5Elephantહાથી
6Horseઘોડો
7Monkeyવાંદરો
8Chimpanzeeચિમ્પાન્જી
9Donkeyગધાડુ
10Bearરીંછ
11Camelઊંટ
12Pantherદીપડો
13Cowગાય
14Buffaloભેંસ
15Oxબળદ
16Bullઆખલો
17Goatબકરી
18Sheepઘેટાં
19Pigભૂંડ
20Leopardચિત્તો
21Deerહરણ
22Foxશિયાળ
23Wolfવરુ
24Rabbitસસલું
25Rhinocerosગેંડા
26Pandaપાંડા
27Giraffeજીરાફ
28Mongooseનોળિયો
29Kangarooકાંગારુ
30Gorillaગોરીલા
31Hippopotamusહિપ્પોપોટેમસ
32Squirrelખિસકોલી
33Zebraઝેબ્રા
34Batચામાચીડિયું
35Hyenaઝરખ
36Porcupineસાહુડી

Amphibians Name in Gujarati and English (ઉભયચર પ્રાણીઓના નામ)

ઉભયજીવી ઠંડા લોહીવાળા પ્રાણીઓ છે, ઉદાહરણ તરીકે તેમના શરીરનું તાપમાન હંમેશા તેમની આસપાસના તાપમાન જેટલું જ હોય ​​છે. તેઓ પાણી અને જમીન બંને જગ્યા પર રહી શકે છે.

NoAmphibians Name In EnglishAmphibians Name In Gujarati
1Crocodileમગર
2Turtleકાચબો
3Frogદેડકો
4Water Snakesપાણીનો સાપ
5Chameleonકાચંડો

Water or Aquatic Animals Name in Gujarati and English (જળચર પ્રાણીઓના નામ)

મોટાભાગની પૃથ્વી પાણીથી ઘેરાયેલી છે અને આ પ્રકારના પ્રાણીઓ પાણીમાં રહે છે. તેમાંથી મોટાભાગના જાનવર જમીન પર રહી શકતા નથી, કારણ કે તે ખુલ્લી હવામાં શ્વાસ લઇ શકતા નથી.

water or aquatic gujarati name in hindi and english with pictures
NoAquatic Animals Name In EnglishAquatic Animals Name In Gujarati
1Fishમાછલી
2Alligatorમગર
3Sea Turtleકાચબો
4Sharkશાર્ક
5Dolphinડોલ્ફિન
6Whaleવ્હેલ
7Octopusઓક્ટોપસ
8Seahorseદરિયાઈ ઘોડો
9Walrusદરિયાઈ ગાય
10Jellyfishજેલી ફિશ
11Crabકરચલો
12​Shrimp or Prawnઝીંગા
13Penguinપેંગ્વિન
14Lobsterલોબસ્ટર
15Starfishસ્ટાર ફિશ
16Sea lion or Sealસીલ
17Coralપરવાળું
18Oysterછીપ
19Squidસ્ક્વિડ

Reptiles Name in Gujarati and English (સરિસૃપ પ્રાણીઓના નામ)

ખૂબ ઠંડા પ્રદેશો સિવાય સમગ્ર વિશ્વમાં તમામ ખંડોમાં સરિસૃપ જાનવરોની પ્રજાતિ જોવા મળે છે. તેઓના પગ નથી અથવા તો ખૂબ નાના છે, તેઓ જમીન સાથે સરકાઈને આગળ ચાલે છે. કાચિંડા અને સાપ જેવા જંતુ ખુબ ઝડપથી સરકે છે.

NoReptiles Name in EnglishReptiles Name in Gujarati
1Snakeસાપ
2Lizardગરોળી
3Alligatorમગર
4Tortoiseકાચબો
5Chameleonકાચંડો
6Pythonઅજગર
7Cobraકોબ્રા
8Anacondaએનાકોન્ડા (સૌથી મોટો સાપ)
9Rattlesnakeરેટલસ્નેક

Name By Types

10 Wild Animals Name in Gujarati and English (જંગલી પ્રાણીઓના નામ)

wild animals name in gujarati and english with pictures
  1. Tiger– વાઘ
  2. Lion– સિંહ
  3. Elephant– હાથી
  4. Monkey– વાનર
  5. Bear– રીંછ
  6. Panther– દીપડો
  7. Deer– હરણ
  8. Wolf– વરુ
  9. Rhino– ગેંડા
  10. Fox– શિયાળ

10 Pets or Domestic Animals Name in Gujarati and English (પાલતુ પ્રાણીઓ ના નામ)

domestic animals name in gujarati and english with pictures
  1. Cat– બિલાડી
  2. Dog– કૂતરો
  3. Horse– ઘોડો
  4. Camel– ઊંટ
  5. Cow– ગાય
  6. Buffalo– ભેંસ
  7. Goat– બકરી
  8. Sheep– ઘેટાં
  9. Donkey– ગધેડો
  10. Pig– ભૂંડ

Herbivorous Animals (શાકાહારી પ્રાણીઓ)

  • Elephant– હાથી
  • Horse– ઘોડો
  • Camel– ઊંટ
  • Monkey– વાનર
  • Cow– ગાય
  • Buffalo– ભેંસ
  • Goat– બકરી
  • Sheep– ઘેટાં
  • Deer– હરણ
  • Donkey– ગધેડો
  • Pig– ભૂંડ
  • Giraffe– જીરાફ
  • Rabbit– સસલું

Carnivorous Animals (માંસાહારી પ્રાણીઓ)

  • Lion– સિંહ
  • Tiger– વાઘ
  • Panther– દીપડો
  • Wolf– વરુ
  • Leopard– ચિત્તો
  • Fox– શિયાળ
  • Hyena– ઝરખ
  • Bear– રીંછ

FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

પ્રાણીઓના કેટલા પ્રકાર હોય છે?

પ્રાણીઓના મુખ્ય ચાર પ્રકાર છે, સસ્તન પ્રાણીઓ, ઉભયચર, જળચર અને સરિસૃપ. આ ઉપરાંત, જીવ-જંતુઓ આ જૂથમાં શામેલ નથી.

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?

વાઘ (Tiger) એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે.

Summary (સારાંશ)

જો તમે ગુજરાતી ભાષાની સાથે અંગ્રેજી શીખવા જઈ રહ્યા છો, તો તમને પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Animals Name in Gujarati and English) જાણકારી હોવી ખુબ મહત્વપૂર્ણ છે. જો તમે પણ આવા જ શબ્દભંડોળની નિયમિતપણે અપડેટ મેળવવા માગતા હોય તો Names Info ને તમામ Social Media પ્લેટફોર્મ અને YouTube પર જરૂર ફોલો કરો.